Thursday, August 30, 2018

Epsilon DigiTech Just Launched Flat Hi-speed ‘Charge & Sync’ data cables on 15 August 2018

HelloDear friends Glad to know That Surat Based Powerbank Manufacturing Company Epsilon Powerbank Had Launch on 15th August 2018 Flat Hi-speed ‘Charge & Sync’ data cables offer you a stylish way to stay connected to your favorite devices. Their flat cable design keeps them tangle free at all times while offering you fast charging and high-speed data transfer capabilities. They have been designed to withstand rough use, voltage fluctuations and extreme temperatures so that you will never have to worry about durability or performance. Just plug-in and stay connected to your world,




Tangle Free
You will never have to worry again about untangling knots on your cable. Its sleek flat design not only looks elegant but also ensures that the cable stays untangled and ready to use, always.


Up to 2X Faster Charging
This 2A Hi-speed USB cable used in tandem with a 2A power source ensures that the maximum power output flows to your device and reduces charging times by up to half when compared to a 1A power source. Less time plugged in for charging means more time with your device on the go.


480Mbps Hi-speed Data Cable
With the Hi-speed USB data cable, you can not only charge your device but also transfer data between devices at the same time. Its specially designed Hi-speed core lets you transfer data at rates of up to 480 Mbps. This means you can transfer up to a 3GB HD movie in under a minute.

Joint Break Proof – Life of over 10,000 USB insertions and removals
On an average, there are 800 USB cable plug-in and plug-out actions in a year. We have built our cables to last for over 10,000 USB insertions and withdrawals thereby ensuring durability.


Life Span Over 5000 Insertions and withdrawal. 

Friday, March 23, 2018

જાણો કેમ હવે કોઈ પણ કૌભાંડ નું સમાચાર માં નહિ આવે?

ટીવી માં આવતા સમાચાર ભારતીય આમ નાગરિક ના મન માં ગેહરી અસર પડે છે, મધ્યમ વર્ગ ના લોકો કે જે પોતાની કમાણી માંથી સરકાર ને ટેક્સ ભરતા હોય છે અને મોટા મોટા ઉદ્યોગપતિ તે લોન રૂપે લઇ ને લોન ની ભરપાઈ ના કરી ઉઠમણું કરી જાય છે અને વિદેશ ફરાર થાય જાય છે જે સમાચાર સાંભળી દેશ ની આમ જનતા ને સદમો લાગે છે,
સદમો લાગવો પણ સ્વાભાવિક જ છેને અપડે લીધેલી લોન નો
એક હપ્તો પણ જો ચૂકાય જાય તો પણ વગર લિફટ બેંક વાળો ૧૧ માળ ચડી ઘરે આવતો હોય છે
તો પછી આ લોકો તો પ્રોપર્ટી કરતા વધુ લોન લઇ ને ફરાર થાય જાય એ કેમ ચલાવી લે
નાનપણ માં બધા ને શીખવાતું કે વાંચેલું કરતા જોયેલું વધારે યાદ રહે છે એટલે ટીવી પાર કોઈ સમાચાર ચાલવા નહિ કૌભાંડ ના અને ટીવી ચેનલ વાળા પણ પોતાના નિજી સ્વાર્થ માટે આખો આખો દિવસ બસ એક જ ન્યૂઝ ચલાવ્યા કરે છે,

એક પ્રતિષ્ઠિક NGO દ્વારા કરવા માં આવેલા સર્વે મુજબ કૌભાંડ ના સમાચાર સાંભળી આમ આદમી નું મન વિચલિત થાય જાય છે અને તેને આખો દિવસ દેશ ની ચિંતા ચતાવાતી હોવાથી તે તેમના ધંધા માં ધ્યાન આપી શકતો નથી, એવરેજ માણસ દિવસ ભાર માં ૨૦-૨૫ વખત દેશ માં થાય રહેલા કૌભાંડ અને સરકાર ની નાકામીયાબી ની ચર્ચા કરતો હોય છે.
કૌભાંડ થી સરકાર ની મુશ્કેલી ઓ વધતી જાય છે અને લોકો ને સરકાર પર થી વિશ્વાસ ઉઠતો જાય છે અને જો લોકો નો વિશ્વાસ ઉઠતો જશે તો ૨૦૧૯ માં કેન્દ્ર માં સરકાર બનાવવા માં મુશ્કેલી થતી જણાય છે
હાલ માં જ હમણાં નીરવ મોદી દવારા 11400 કરોડ, લિકર કિંગ વિજય માલ્યા 9000 કરોડ, વીડિયોકોન 38000 કરોડ, રીડ એન્ડ ટેલર નું 5000 કરોડ, આવા નાના મોટા તો કેટલા કૌભાંડો થાય રહયા છે ચોકીદાર ના નાક નીચે થી ભૈયો-બહેનો,
વર્ષ ૨૦૧૪ થી ભારત ના 23000 અબજોપતિ દેશ છોડી ને ચાલ્યા ગયા છે અને આ ધનકુબેરો ની પ્રથમ પસંદગી બ્રિટન, દુબઇ, સિંગાપોર,અમેરિકા અને ઓસ્ટેલિયા છે,
આપડું તો એવું માનવું છે કે જેને જે કામ માં ફાવટ હોય એ કરાય જરૂરી નથી કે PM બની જવું ચા સારી બનાવતા આવડતી હોય તો એ પણ કરાય અને તેમાં કોઈ શરમ ના હોય એ પણ એક રોજગાર જ છે.
મેરા દેશ બદલ રહા હૈ 
મિત્રો હેરાન હૈ લોગ ક્યુકી મેં એક ચાયવાળા ઓર ચાયવાળા PM બન ગયા !!!

Saturday, March 17, 2018

શા માટે છોકરીઓ ને વાત વાત મા ટોકવામા આવે છે?

એક સંતની સભામા અચાનક એક છોકરી🙎 ઉભી થઈ.
એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો..
એ કઈક કહેવા માંગતી હતી. 

સંતે એ છોકરીને પુછ્યુ બોલ દીકરી શુ વાત છે.? 
છોકરીએ કહ્યુ : મહારાજ,

આ સમાજમાં છોકરાઓને www.sixpicx.com
દરેક પ્રકારની આઝાદી હોય છે , 

એ કઇ પણ કરે , ગમે
ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી

અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા
ટોકવામા આવે છે,
આ નહી કરવાનુ , પેલુ ના કરાય
એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવી જવુ.વગેરે વગેરે,


સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો.

" બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા
લોખંડની ભારે ભારે ગર્ડરો જોઈ છે.??

આ ગર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાસુ , અને રાત
હોય કે દીવસ એમ જ પડી રહેલા હોય છે,
તેમ છતા પણ એમનુ કાંઈ નુકસાન નથી થતુ, અને
એમની કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો.

બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારા છે આ
સમાજ માં.

હવે જો એક સોની ની દુકાનમાં,
એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી,
અને એમા નાનકડી ડબ્બીમા રેશમના કપડા ઉપર
નજાકત થી મુકેલી હીરાની 💍 વીંટી .,

કારણ.કે સોનીને ખબર છે કે જો આ હીરા પર થોડીક
પણ ખરોચ આવી તો આની કોઈ કીંમત નહી રહે.

આ સમાજમા બેટીઓ ની અહેમીયત આવી છે.
આખા ઘરને રોશન કરતી, ઝળહળતી હીરાની અંગુઠી
જેવી
જરાક અમથી ખરોચથી એની અને એના પરીવાર જોડે
કાંઈ પણ નથી રહેતુ.

બસ આટલુ જ અંતર છે છોકરીઓ અને છોકરાઓમાં

આખી સભા સ્તબધ થઈ ગઈ,
એ છોકરી ની સાથે આખી સભાની આખોમાં છુપાયેલી
નમીમાં હીરા અને લોખંડની અહેમીયત સાફ દેખાતી
હતી.

" જો સંદેશો ગમ્યો હોય તો. તમારી દીકરી, બહેન
અને પરિવાર  જોડે શેઅર કરજો...

Friday, March 16, 2018

માઈલ સ્ટોન નો કલર અલગ કેમ હોય છે ?


આપડે બધા જયારે બહાર ફરવા જતા હોય ત્યારે જોયું હોય કે માઈલ સ્ટોન નો કલર બદલાતો હોય જેમ કે જો તમે 
સુરત થી મુંબઈ જતા હોવ તો પીળા કલર નો માઈલ સ્ટોન અને સુરત થી માંડવી જાયે તો લીલા કલર નો માઈલ સ્ટોન કેમ હોય છે  ?
શું તમને ખબર છે  બધા ઇન્ડિયન હાઈવે પર ના માઈલ સ્ટોન  નો કલર અલગ અલગ હોય છે જેમ કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે બધા પર અલગ અલગ કલર ના માઈલ સ્ટોન થી બે શહેર નું અંતર દર્શાવેલું હોય છે 

નેશનલ હાઈવે : રાષ્ટ્રીય ધોરી માર્ગ એટલે કે નેશનલ હાઈવે પર માઈલ સ્ટોન નો કલર પીળો હોય છે 
સ્ટેટ હાઈવે : સ્ટેટ હાઈવે પર માઈલ સ્ટોન નો કલર લીલો હોય છે 
ડિસ્ટ્રિક્ટ હાઈવે/ સિટી રોડ : ડિસ્ટ્રિક્ટ હાઈવે અથવા  સિટી રોડ પર માઈલ સ્ટોન નો કલર કાળો હોય છે 
રૂરલ રોડ : ગામ્ય વિસ્તાર માં આવતા માઈલ સ્ટોન નો કલર લાલ હોય છે 


આર્ટિકલ ગમ્યો હોય તો શેર કરો...

www.sixpicx.com

Wednesday, March 14, 2018

આધુનિક વિશ્વ ના "આઈનસ્ટાઈન" નુ ૭૬ વર્ષ થયુ નિધન

સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે, તેમ તેમના પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું. જાણીતા બ્રિટીશ વૈજ્ઞાનિક સવારે વહેલી સવારે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં તેમના ઘરે શાંતિપૂર્ણ મૃત્યુ પામ્યા હતા, તેમનું કુટુંબ કહે છે.

સ્ટીફન હોકિંગના બાળકો, લ્યુસી, રોબર્ટ અને ટિમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આજે આપણા વહાલા પિતાના ગુજરી ગયેલા એક મહાન વૈજ્ઞાનિક અને અસાધારણ વ્યક્તિ છે, જેમનું કાર્ય અને વારસો ઘણાં વર્ષો સુધી જીવશે. વિશ્વભરમાં તેમની તેજસ્વીતા અને રમૂજ પ્રેરિત લોકો સાથે દ્રઢતાપૂર્વક તેમણે એક વખત કહ્યું હતું, 'જો તે લોકો જે તમે ચાહતા હોત તો તે બહુ બ્રહ્માંડ ન હોત.' અમે તેને કાયમ ચૂકીશું. "

સ્ટીફન હોકિંગના કાર્યોમાં સૈદ્ધાંતિક આગાહીનો સમાવેશ થાય છે કે કાળા છિદ્રો વિકિરણોને બહાર કાઢે છે, જેને હૉકિંગ રેડિયેશન કહેવાય છે. સાક્ષાત્કાર અને ક્વોન્ટમ મિકેનિક્સના સામાન્ય સિદ્ધાંતના સંઘ દ્વારા સમજાવાયેલ બ્રહ્માંડમીમાંસાના સિદ્ધાંતની સ્થાપના કરનાર હોકિંગ પ્રથમ હતા. તે ક્વોન્ટમ મિકેનિક્સના ઘણા-વિશ્વ અર્થઘટનના ટેકેદાર હતા.

Friday, March 9, 2018

વિશેષ રાજ્યનો લાભ શું ?


શરૂઆતમાં ત્રણ રાજ્યો આસામ, નાગાલેન્ડ અને જમ્મુ અને કાશ્મીને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ ત્યારથી આઠ વધુ (અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કીમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ) નો સમાવેશ કરવામાં આવ્યો છે. »તેથી, હાલમાં કુલ 11 રાજ્યોમાં વિશેષ કેટેગરીનો દરજ્જો છે. 1. અરુણાચલ પ્રદેશ 2. આસામ 3. હિમાચલ પ્રદેશ 4. જમ્મુ અને કાશ્મીર 5. મણિપુર 6. મેઘાલય 7. મિઝોરમ 8. નાગાલેન્ડ 9. સિક્કિમ 10.ટ્રિપુરા 11. ઉત્તરાખંડ »ચોક્કસ પરિમાણોના આધારે રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે. જે લો સંસાધન આધાર હિલી અને મુશ્કેલ ભૂપ્રદેશ · ઓછી વસ્તી ગીચતા આદિવાસી વસ્તીનો મોટો હિસ્સો · પ્રતિકૂળ સ્થાન »એક રાજ્ય 'વિશેષ રાજ્ય' ની જોગવાઈ હેઠળ મેળવેલા લાભ છે - સેન્ટ્રલ ફંડોની સહાય મેળવવા માટે પ્રેફરેન્શિયલ ટ્રીટમેન્ટ એક્સાઇઝ ડ્યુટી પર રાહત, આ રાજ્યને ઉદ્યોગો આકર્ષે છે · કેન્દ્રના કુલ બજેટના નોંધપાત્ર 30 ટકા વિશેષ કેટેગરી રાજ્યોમાં જાય છે આ રાજ્યો દેવું સ્વૅપિંગ અને દેવું રાહત યોજનાઓના લાભોનો લાભ લે છે કેન્દ્રિય સ્પોન્સર્ડ યોજનાઓ અને બાહ્ય સહાય વિશેષ કેટેગરી રાજ્યોમાં તેને 90% અનુદાન અને 10% લોનના ગુણોત્તરમાં મળે છે, જ્યારે અન્ય રાજ્યોને તેમના ભંડોળના 30% અનુદાન તરીકે મળે છે અને સામાન્ય રાજ્યો માટે તે અનુક્રમે 70 અને 30 છે.

Special Category Status States in India...!!!

Initially three states Assam, Nagaland and Jammu & Kashmir were granted special status but since then eight more have been included (Arunachal Pradesh,  Himachal Pradesh,  Manipur, Meghalaya, Mizoram, Sikkim, Tripura and Uttarakhand).
»  So, currently total 11 states enjoy the Special category status.
1.     Arunachal Pradesh
2.    Assam
3.    Himachal Pradesh
4.    Jammu and Kashmir
5.    Manipur
6.    Meghalaya
7.    Mizoram
8.    Nagaland
9.    Sikkim
10.Tripura
11.  Uttarakhand

»  The special status is given to states based on certain parameters. Which are
· Low resource base
· Hilly and difficult terrain
· Low population density
· Sizable share of tribal population
· Hostile location

»  The benefits that a state gets under the provision of being a 'special state' are -
· Preferential treatment in getting Central funds assistance
· Concession on excise duty, this attracts industries to the state
· Significant 30% of the Centre’s gross budget goes to the Special category states
· These states avail themselves of the benefit of debt swapping and debt relief schemes 
· In centrally sponsored schemes and external aid special category states get it in the ratio of 90% grants and 10% loans, while other states get 30% of their funds as grants.


LIKE || SHARE || COMMENT

Thursday, March 8, 2018

જાણો કેમ શિખર ધવન ને પગાર ૧૩૦૦ % વધુ મળશે ?

બીસીસીઆઇનું સંચાલન જોઇ રહેલી પ્રશાસકોની સમિતી (COA)એ ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018 સુધી એન્યુઅલ પ્લેયર્સ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં ક્રિકેટર્સ માટે ચાર ગ્રેડ બનાવતા તેમને મળનારી એન્યુઅલ ફી જણાવી હતી.
- બીસીસીઆઇના નવા કોન્ટ્રાક્ટ અનુસાર ક્રિકેટર્સને ગ્રેડ માટે એક નવી કેટેગરી એ+ પણ બનાવી છે. જેમાં સામેલ ક્રિકેટર્સને સૌથી વધુ વધુ ફી મળશે. આ પ્લેયર્સને વાર્ષિક 7-7 કરોડ
રૂપિયા આપવામાં આવશે.
- નવી બનાવેલ કેટેગરી એ+ ગ્રેડમાં સામેલ પ્લેયર્સને 5 કરોડ, ગ્રેડ બીમાં સામેલ પ્લેયર્સને 3 કરોડ અને ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા વાર્ષિક રિટેનિંગ ફી આપવામાં આવશે.
ધવનને થયો સૌથી વધુ ફાયદો
- બીસીસીઆઇની જારી કેન્દ્રીય અનુબંધની નવી યાદીમાં જો કોઇને સૌથી વધુ ફાયદો થયો છે તો તે ભારતનો ઓપનર બેટ્સમેન શિખર ધવન છે. ધવનને ગત વખતે 50 લાખ રૂપિયા
સેલેરી મળી હતી. આ વખતે ધવનને નવી કેટેગરી એ પ્લસમાં રાખવામાં આવ્યો છે, તેને સેલેરી તરીકે 7 કરોડ રૂપિયા મળશે. ધવનની એક વર્ષમાં કમાણી 1300 ટકા વધી જશે.

ફીમાં થયો બે ગણો વધારો
- નવા કોન્ટ્રાક્ટમાં ક્રિકેટર્સની રિટેનિંગ ફીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. ગત કોન્ટ્રાક્ટમાં જ્યાં ગ્રેડ-એમાં સામેલ ક્રિકેટર્સને 2-2 કરોડ રૂપિયા મળતા હતા જ્યારે નવા ગ્રેડમાં તેમને 5-5 કરોડ રૂપિયા મળશે.
- ગ્રેડ-બીમાં સામેલ ક્રિકેટર્સની રિટેનિંગ ફી 1 કરોડથી વધારીને 3 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ગ્રેડ-સીમાં સામેલ ક્રિકેટર્સને હવે 50 લાખ રૂપિયાની જગ્યાએ 1 કરોડ રૂપિયા મળશે.

Ways to Improve Your Life

Ways to Improve Your Life

1. Face your fears.

That's how you conquer them. Don't dismiss them; face them. Say, Here's what I'm afraid of. I wonder what I could do to change that. Face your fears today.

2. Exercise your willpower to change direction.

You don't have to keep doing what you've been doing the last six years if it's not yielding the benefits you want. Pick a new destination and go that way. Use your willpower to start the process. You don't have to repeat last year. Clean up the errors. Invest it now in the next year. Watch it make the difference.

3. Admit your mistakes.

Sometimes you have to admit them to others. Here's one of the best phrases in the English language: "I'm sorry." Those words could start a whole new relationship. They could start two people going in a whole new direction. Admit your mistakes to yourself. You don't have to babble about them to everyone in the neighborhood. But it doesn't hurt you to sit down and have a conversation with yourself and say, There's no use kidding myself. Here's where I really am. I've got pennies in my pocket and I've got nothing in the bank. That's what I said after a Girl Scout left my door. I had a conversation with myself and I said, I don't want this to happen anymore

4. Refine your goals.

Start the process. Set some higher goals. Reach for some higher purpose. Go for something beyond what you thought you could do.

5. Believe in yourself.

You've got to believe in the possibilities. You've got to believe that tomorrow can be better than today. Believe in yourself. There isn't a skill you can't learn; there isn't a discipline you can't try; there isn't a class you can't take; there isn't a book you couldn't read.

6. Ask for wisdom.

Ask for wisdom that creates answers. Ask for wisdom to deal with the challenges for today and tomorrow. Don't wish it was easier; wish you were better.

7. Conserve your time.

Sometimes we get faked out. Motivational speaker Bill Bailey says the average person says, "I've got 20 more years." But Bill says you've got 20 more times. If you go fishing once a year, you've only got 20 more times to go fishing, not 20 years. That fakes you out.

8. Invest your profits.

Here's one of the philosophies that my mentor, Earl Shoaff, gave me: Profits are better than wages. Wages make you a living, profits make you a fortune. Could we start earning profits while we make a living? The answer is yes.

9. Live with intensity

You might as well turn it up a notch or two. Invest more of you in whatever you do. Be a little stronger; be a little wiser. Step up your vitality contribution. Put everything you've got into everything you do and then ask for more vitality, more strength and more vigor, more heart and more soul.

10. Find your place.

If you just work at a job, find the best place you can serve well, and sure enough they'll ask you to occupy a better place. Keep doing a job well; do the very best you can. That's your best way out.

11. Demand integrity from yourself.

Integrity is like loyalty. You can't demand it of someone else; you can only demand it of yourself. Be the best example of loyalty and you'll get loyal followers. Be the best example of integrity and you'll have people around you who have integrity. Lead the way.

12. Welcome the disciplines.

I can't give you much better advice than that because disciplines create reality. Disciplines build cities. A well-disciplined activity creates abundance, uniqueness and productivity.

13. Fight for what's right.

It’s extraordinary to be able to say: “I fought for my kids; I fought for what was right; I fought for good health; I fought to protect my company; I fought for a good career that would bless my family. I fought a good fight.” It's good to fight the encroachment. Opposites are in conflict and you're in the middle. If you want something valuable, you've got to fight for it.

http://fkrt.it/bjCCZ2NNNN

Wednesday, March 7, 2018

Who is Lenin ?

Born Vladimir Ilich Ulanov in 1870, Lenin was the founder of the Russian Communist Party, leader of the 1917 Bolshevik Revolution, and the architect, builder, and first head of the Soviet Union.Lenin spent the years leading up to the 1917 revolution in exile, within Russia and abroad. TheBolshevik’s quickly consolidated power; privatizing all aspects of the Soviet economy, cracking down on dissent through the Cheka, or secret police and instituting the Red Terror, aimed at destroying monarchist and anti-Bolshevik symapthizersduring the Russian Civil War.Despite a series of strokes in his final years, Lenin attempted to shape the future of the Soviet Union, warning against the unchecked power of party members, including Joseph Stalin. His warnings went unheeded, and Stalin emerged victorious fromthe protracted power struggle following Lenin’s 1924 death.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3038065655405165", enable_page_level_ads: true }); </script>
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3038065655405165", enable_page_level_ads: true }); </script>
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3038065655405165", enable_page_level_ads: true }); </script>
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3038065655405165", enable_page_level_ads: true }); </script>

Sunday, August 23, 2015

MUST READ

जरूर पढे अच्छा लगे तो शेयर करना ना
भूले
--------------------पिज्जा------------------------
पत्नी ने कहा - आज धोने के लिए ज्यादा कपड़े मत निकालना…
पति- क्यों??
उसने कहा..- अपनी काम वाली बाई दो दिन नहीं आएगी…
पति- क्यों??
पत्नी- गणपति के लिए अपने नाती से मिलने बेटी के यहाँ जा रही है, बोली थी…
पति- ठीक है, अधिक कपड़े नहीं निकालता…
पत्नी- और हाँ!!! गणपति के लिए पाँच सौ रूपए दे दूँ उसे? त्यौहार का बोनस..
पति- क्यों? अभी दिवाली आ ही रही है, तब दे देंगे…
पत्नी- अरे नहीं बाबा!! गरीब है बेचारी, बेटी-नाती के यहाँ जा रही है, तो उसे भी अच्छा लगेगा… और इस महँगाई के दौर में उसकी पगार से त्यौहार कैसे मनाएगी बेचारी!!
पति- तुम भी ना… जरूरत से ज्यादा ही भावुक हो जाती हो…
पत्नी- अरे नहीं… चिंता मत करो… मैं आज का पिज्जा खाने का कार्यक्रम रद्द कर देती हूँ… खामख्वाहपाँच सौ रूपए उड़ जाएँगे, बासी पाव के उन आठ टुकड़ों के पीछे…
पति- वा, वा… क्या कहने!! हमारे मुँह से पिज्जा छीनकर बाई की थाली में??
तीन दिन बाद… पोंछा लगाती हुई कामवाली बाई से पति ने पूछा...
पति- क्या बाई?, कैसी रही छुट्टी?
बाई- बहुत बढ़िया हुई साहब… दीदी ने पाँच सौ रूपए दिए थे ना.. त्यौहार का बोनस..
पति- तो जा आई बेटी के यहाँ…मिल ली अपने नाती से…?
बाई- हाँ साब… मजा आया, दो दिन में 500 रूपए खर्च कर दिए…
पति- अच्छा!! मतलब क्या किया 500 रूपए का??
बाई- नाती के लिए 150 रूपए का शर्ट, 40 रूपए की गुड़िया, बेटी को 50 रूपए के पेढे लिए, 50 रूपए के पेढे मंदिर में प्रसाद चढ़ाया, 60 रूपए किराए के लग गए.. 25 रूपए की चूड़ियाँ बेटी के लिए और जमाई के लिए 50 रूपए का बेल्ट लिया अच्छा सा… बचे हुए 75 रूपए नाती को दे दिए कॉपी-पेन्सिल खरीदने के लिए… झाड़ू-पोंछा करते हुए पूरा हिसाब उसकी ज़बान पर रटा हुआ था…
पति- 500 रूपए में इतना कुछ???
वह आश्चर्य से मन ही मन विचार करने लगा...उसकी आँखों के सामने आठ टुकड़े किया हुआ बड़ा सा पिज्ज़ा घूमने लगा, एक-एक टुकड़ा उसके दिमाग में हथौड़ा मारने लगा… अपने एक पिज्जा के खर्च की तुलना वह कामवाली बाई के त्यौहारी खर्च से करने लगा… पहला टुकड़ा बच्चे की ड्रेस का, दूसरा टुकड़ा पेढे का, तीसरा टुकड़ा मंदिर का प्रसाद, चौथा किराए का, पाँचवाँ गुड़िया का, छठवां टुकड़ा चूडियों का, सातवाँ जमाई के बेल्ट का और आठवाँ टुकड़ा बच्चे की कॉपी-पेन्सिल का..आज तक उसने हमेशा पिज्जा की एक ही बाजू देखी थी, कभी पलटाकर नहीं देखा था कि पिज्जा पीछे से कैसा दिखता है… लेकिन आज कामवाली बाई ने उसे पिज्जा की दूसरी बाजू दिखा दी थी… पिज्जा के आठ टुकड़े उसे जीवन का अर्थ समझा गए थे… “जीवन के लिए खर्च” या “खर्च के लिए
जीवन” का नवीन अर्थ एक झटके में उसे समझ आ गया…

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<script>
  (adsbygoogle = window.adsbygoogle || []).push({
    google_ad_client: "ca-pub-3038065655405165",
    enable_page_level_ads: true
  });
</script>

Featured Post

What's the difference between the Service Tax Registration No., Local ST No., CST No., TIN No., and the VAT No.? What are their uses?

Service Tax number:  It is a registration provided by Central board of Excise and Customs (CBEC -  Central Board of Excise and Customs )  a...