Friday, March 23, 2018

જાણો કેમ હવે કોઈ પણ કૌભાંડ નું સમાચાર માં નહિ આવે?

ટીવી માં આવતા સમાચાર ભારતીય આમ નાગરિક ના મન માં ગેહરી અસર પડે છે, મધ્યમ વર્ગ ના લોકો કે જે પોતાની કમાણી માંથી સરકાર ને ટેક્સ ભરતા હોય છે અને મોટા મોટા ઉદ્યોગપતિ તે લોન રૂપે લઇ ને લોન ની ભરપાઈ ના કરી ઉઠમણું કરી જાય છે અને વિદેશ ફરાર થાય જાય છે જે સમાચાર સાંભળી દેશ ની આમ જનતા ને સદમો લાગે છે,
સદમો લાગવો પણ સ્વાભાવિક જ છેને અપડે લીધેલી લોન નો
એક હપ્તો પણ જો ચૂકાય જાય તો પણ વગર લિફટ બેંક વાળો ૧૧ માળ ચડી ઘરે આવતો હોય છે
તો પછી આ લોકો તો પ્રોપર્ટી કરતા વધુ લોન લઇ ને ફરાર થાય જાય એ કેમ ચલાવી લે
નાનપણ માં બધા ને શીખવાતું કે વાંચેલું કરતા જોયેલું વધારે યાદ રહે છે એટલે ટીવી પાર કોઈ સમાચાર ચાલવા નહિ કૌભાંડ ના અને ટીવી ચેનલ વાળા પણ પોતાના નિજી સ્વાર્થ માટે આખો આખો દિવસ બસ એક જ ન્યૂઝ ચલાવ્યા કરે છે,

એક પ્રતિષ્ઠિક NGO દ્વારા કરવા માં આવેલા સર્વે મુજબ કૌભાંડ ના સમાચાર સાંભળી આમ આદમી નું મન વિચલિત થાય જાય છે અને તેને આખો દિવસ દેશ ની ચિંતા ચતાવાતી હોવાથી તે તેમના ધંધા માં ધ્યાન આપી શકતો નથી, એવરેજ માણસ દિવસ ભાર માં ૨૦-૨૫ વખત દેશ માં થાય રહેલા કૌભાંડ અને સરકાર ની નાકામીયાબી ની ચર્ચા કરતો હોય છે.
કૌભાંડ થી સરકાર ની મુશ્કેલી ઓ વધતી જાય છે અને લોકો ને સરકાર પર થી વિશ્વાસ ઉઠતો જાય છે અને જો લોકો નો વિશ્વાસ ઉઠતો જશે તો ૨૦૧૯ માં કેન્દ્ર માં સરકાર બનાવવા માં મુશ્કેલી થતી જણાય છે
હાલ માં જ હમણાં નીરવ મોદી દવારા 11400 કરોડ, લિકર કિંગ વિજય માલ્યા 9000 કરોડ, વીડિયોકોન 38000 કરોડ, રીડ એન્ડ ટેલર નું 5000 કરોડ, આવા નાના મોટા તો કેટલા કૌભાંડો થાય રહયા છે ચોકીદાર ના નાક નીચે થી ભૈયો-બહેનો,
વર્ષ ૨૦૧૪ થી ભારત ના 23000 અબજોપતિ દેશ છોડી ને ચાલ્યા ગયા છે અને આ ધનકુબેરો ની પ્રથમ પસંદગી બ્રિટન, દુબઇ, સિંગાપોર,અમેરિકા અને ઓસ્ટેલિયા છે,
આપડું તો એવું માનવું છે કે જેને જે કામ માં ફાવટ હોય એ કરાય જરૂરી નથી કે PM બની જવું ચા સારી બનાવતા આવડતી હોય તો એ પણ કરાય અને તેમાં કોઈ શરમ ના હોય એ પણ એક રોજગાર જ છે.
મેરા દેશ બદલ રહા હૈ 
મિત્રો હેરાન હૈ લોગ ક્યુકી મેં એક ચાયવાળા ઓર ચાયવાળા PM બન ગયા !!!

1 comment:

Featured Post

What's the difference between the Service Tax Registration No., Local ST No., CST No., TIN No., and the VAT No.? What are their uses?

Service Tax number:  It is a registration provided by Central board of Excise and Customs (CBEC -  Central Board of Excise and Customs )  a...