Saturday, March 17, 2018

શા માટે છોકરીઓ ને વાત વાત મા ટોકવામા આવે છે?

એક સંતની સભામા અચાનક એક છોકરી🙎 ઉભી થઈ.
એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો..
એ કઈક કહેવા માંગતી હતી. 

સંતે એ છોકરીને પુછ્યુ બોલ દીકરી શુ વાત છે.? 
છોકરીએ કહ્યુ : મહારાજ,

આ સમાજમાં છોકરાઓને www.sixpicx.com
દરેક પ્રકારની આઝાદી હોય છે , 

એ કઇ પણ કરે , ગમે
ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી

અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા
ટોકવામા આવે છે,
આ નહી કરવાનુ , પેલુ ના કરાય
એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવી જવુ.વગેરે વગેરે,


સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો.

" બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા
લોખંડની ભારે ભારે ગર્ડરો જોઈ છે.??

આ ગર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાસુ , અને રાત
હોય કે દીવસ એમ જ પડી રહેલા હોય છે,
તેમ છતા પણ એમનુ કાંઈ નુકસાન નથી થતુ, અને
એમની કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો.

બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારા છે આ
સમાજ માં.

હવે જો એક સોની ની દુકાનમાં,
એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી,
અને એમા નાનકડી ડબ્બીમા રેશમના કપડા ઉપર
નજાકત થી મુકેલી હીરાની 💍 વીંટી .,

કારણ.કે સોનીને ખબર છે કે જો આ હીરા પર થોડીક
પણ ખરોચ આવી તો આની કોઈ કીંમત નહી રહે.

આ સમાજમા બેટીઓ ની અહેમીયત આવી છે.
આખા ઘરને રોશન કરતી, ઝળહળતી હીરાની અંગુઠી
જેવી
જરાક અમથી ખરોચથી એની અને એના પરીવાર જોડે
કાંઈ પણ નથી રહેતુ.

બસ આટલુ જ અંતર છે છોકરીઓ અને છોકરાઓમાં

આખી સભા સ્તબધ થઈ ગઈ,
એ છોકરી ની સાથે આખી સભાની આખોમાં છુપાયેલી
નમીમાં હીરા અને લોખંડની અહેમીયત સાફ દેખાતી
હતી.

" જો સંદેશો ગમ્યો હોય તો. તમારી દીકરી, બહેન
અને પરિવાર  જોડે શેઅર કરજો...

No comments:

Post a Comment

Featured Post

What's the difference between the Service Tax Registration No., Local ST No., CST No., TIN No., and the VAT No.? What are their uses?

Service Tax number:  It is a registration provided by Central board of Excise and Customs (CBEC -  Central Board of Excise and Customs )  a...