આપડે બધા જયારે બહાર ફરવા જતા હોય ત્યારે જોયું હોય કે માઈલ સ્ટોન નો કલર બદલાતો હોય જેમ કે જો તમે
સુરત થી મુંબઈ જતા હોવ તો પીળા કલર નો માઈલ સ્ટોન અને સુરત થી માંડવી જાયે તો લીલા કલર નો માઈલ સ્ટોન કેમ હોય છે ?
શું તમને ખબર છે બધા ઇન્ડિયન હાઈવે પર ના માઈલ સ્ટોન નો કલર અલગ અલગ હોય છે જેમ કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે બધા પર અલગ અલગ કલર ના માઈલ સ્ટોન થી બે શહેર નું અંતર દર્શાવેલું હોય છે
નેશનલ હાઈવે : રાષ્ટ્રીય ધોરી માર્ગ એટલે કે નેશનલ હાઈવે પર માઈલ સ્ટોન નો કલર પીળો હોય છે
સ્ટેટ હાઈવે : સ્ટેટ હાઈવે પર માઈલ સ્ટોન નો કલર લીલો હોય છે
ડિસ્ટ્રિક્ટ હાઈવે/ સિટી રોડ : ડિસ્ટ્રિક્ટ હાઈવે અથવા સિટી રોડ પર માઈલ સ્ટોન નો કલર કાળો હોય છે
રૂરલ રોડ : ગામ્ય વિસ્તાર માં આવતા માઈલ સ્ટોન નો કલર લાલ હોય છે
આર્ટિકલ ગમ્યો હોય તો શેર કરો...
www.sixpicx.com
No comments:
Post a Comment